Gujarati Quote in Song by Mayank bavadiay

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારો દિવસ નકામો છે તમારા દર્પણ વગર,
આંખોની ચમકારી આંધળી છે એ જલક વગર,
બસ હવે તમેજ છો હું કંઈ નથી તમારા વગર.....

ખુશી તો હતી પણ એ હસી ન હોત તમારા વગર,
દુનિયા તો જોય પણ પારખી ન હોત તમારા વગર,
બસ હવે તમેજ છો હું કંઈ નથી તમારા વગર....

પડ્યો પણ ઉભા રહેવાનું સાહસ ન હોત તમારા વગર,
હારતો મળી પણ જીતનો અહેસાસ ન હોત તમારા વગર,
બસ હવે તમેજ છો હું કંઈ નથી તમારા વગર.....

સપનાઓ તો હોત પણ તેના વિચારો ન હોત....
ઇજનેરતો છું પણ એ "કવિ" ન હોત તમારા વગર
બસ હવે તમેજ છો હું કંઈ નથી તમારા વગર.....

                                                     -MSBB

Gujarati Song by Mayank bavadiay : 111068982
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now