English Quote in Thought by Jimmy Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

2018 નો છેલ્લો દિવસ

કદાચ NEW-YEAR મા દિવસ ને જેટલુ મહત્વ આપવા મા આવે છે એટલુ જ મહત્વ આજના દિવસ ની રાત્રી ને આપવા મા અાવે છે.(By the way i m not interested to discuss how to people celebrate 31st night.)

શુ કહી શકાય ?

જિંદગી મા આવેલુ એક નવુ વર્ષ કે ઓછુ થયેલુ એક વર્ષ ?
અમુક સારા સંભરણા અને અમુક કડવી યાદો વચ્ચે વહી ગયુ આ વર્ષ. આપણા અમુક લક્ષ્ય ભેટ મા અને બાકી રહેલા સપના પુરા કરવા ની હિંમત આપતુ ગયુ આ વર્ષ.

આમ ૩૬૫ દિવસ મા બનેલા ખરાબ પ્રસંગો ને દફન કરી ફક્ત સારા પ્રસંગો કે ઘટના ને જ યાદ કરતા મારી સાથે બેનલો સારો પ્રસંગ, ઘટના કે સિધ્ધિ માથી
૨૦૧૮ મને યાદ રેહશે કેમકે...

હુ થોડુ લખતા શિખ્યો (લેખક શબ્દ લખવા માટે કદાચ હજુ મારે રાહ જોવી પડશે.)
અને
I can type without seeing keyboard in PC.

કોમેન્ટ મા તમારા પ્રસંગો અાવકાર્ય છે.

BYE BYE 2018.

English Thought by Jimmy Jani : 111068904
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now