જ્યારે અે ના કેહતા, ત્યારે....
આ વાક્ય સાચું લાગતું કે,
"તમારી ના માં પણ હા છે..... "
ને હું એ જ આશા માં અેમની રાહ જોતી......
હવે અેમની હા થઈ...
હું રાજી ના રેડ થઇ...
ને પાછી અે જ આશા માં જીવતી ગઈ...
કે હવે મારી અેમની રાહ જોવાતી પૂર્ણ થઇ...
પણ હું ખોટી સાબિત થઇ...
કેમ?
હવે આ વાક્ય સાચું થયું...
કે ,"અેમની હા માં પણ ના જ થઇ ...... "