તારા ઓરડાનું દ્વાર અડધું ઉઘાડું,
તો પવનના બહાને, સાદ એક પાડું?

ખાલીખમ હૈયું લઈ ફર્યા કરે કાં?
બોલને, કેટલુંક લઈશ તું ભાડું?

Gujarati Shayri by Pravin.. : 111068857

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now