Gujarati Quote in Shayri by નિશાન પટેલ સ્વાગત

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચલાયું છે જ નહી,
પ્રેમનાં ઘરમાં જવાયું છે જ નહીં,
મુસીબત એજ છે કે દ્વારથી પાછા ફરાયું છે જ નહીં.
ધરમ ખોયા કરો,
દૂરથી સીતાહરણ જોયા કરો બીજું તો થાય શું,
આપણી અંદર જટાયુ છે જ નહી.....
-- મિલિન્દ ગઢવી

Gujarati Shayri by નિશાન પટેલ સ્વાગત : 111068790
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now