જીવન​ નો છેલ્લો દિવસ પણ ખુબ ​સરસ​ હશે...!

જે લોકો તમને જોઈને ​સંતાઈ​ જતાં હતાં
એજ હવે તમારી એક ​ઝલક​ જોવા ​આતુર​ હશે....!!

Gujarati Blog by Kavita chondigala : 111068782
Chetan 8 year ago

ખરેખર સાચી વાત દિલ ની આરપાર નીકળી ગઈ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now