આંખમાં રહે છે નીર જેવી છે,
શાયરીના રૂધિર જેવી છે,
પ્રશ્ન એનો નથી ઉકેલાતો
છોકરી કાશ્મીર જેવી છે.
- મિલિન્દ ગઢવી

Gujarati Good Morning by નિશાન પટેલ સ્વાગત : 111068744

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now