દરેક સરળ વસ્તુ કરવી આસાન નથી હોતી.
દેખાવે સરળ લાગતી વાતો કે કરવાના કામ આસાન નથી હોતા.
ઉદા. દરરોજ સવારે વોક પર જવું સરળ છે પણ આસાન નથી.
- રોજ એક સફરજન ખાવાથી ડોક્ટર દૂર ભાગે. રોજ સફરજન ખાવું સરળ છે પણ આસાન નથી.
આવી જ સરળ વસ્તુ& વાતો કે જેને આપણે સરળ કહીએ છીએ. જો એને ખરા સમયે, & ખરી હિંમતથી ના કરીએ તો કદી પણ આસાન નથી હોતી.
કારણ કે, એવા ઘણાં ઉદહરણો છે કે સરળ લગતા કામ આસાન નથી.
- કોઈ ને I love you કહેવું સરળ છે, પણ આસાન નથી...
જો બીજા આવા ઉદાહરણ તમારા ધ્યાનમાં હોય તો કોમેન્ટ માં જણાવી શકો છો.