એ પધારે કે પછી એ ન પધારે,
યાદને કહો બારણાં તો ના પછાડે.
આમ તો એની કોઈ કિંમત નથી હોતી પરંતુ,
મેં જોયો છે પ્રેમ ને વેચતો બજારે.
ને આ સરળ રસ્તા હવે નથી ગમતા મને,
કોઈ પથ્થરને કહો કે ઠોકર લગાડે.

એ પધારે કે.........

Gujarati Good Night by નિશાન પટેલ સ્વાગત : 111068681
નિશાન પટેલ સ્વાગત 8 year ago

આ ગઝલ વિરલ દેસાઈ ની છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now