Gujarati Quote in Shayri by Vipul Vaghela

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નાની હતી ત્યારે,હુ બાળપણ રમી ચુકી
યોવન આવીયુ ત્યારે,હુ પે્મ કરી ચુકી
લગ્ન થયા ત્યારે,હુ પત્નીધૅમ નીભાવી ચુકી
ઘરે પારણુ થયુ ત્યારે,હુ માં બની ચુકી
અને આજે મારા
માં બાપ ગરઢા થયા ત્યારે;હુ એમનો દીકરો બની ચુકી.

post by V2

Gujarati Shayri by Vipul Vaghela : 111068666
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now