ગમતા હતા આ આથમતી સાંજ ના કિનારા
ડૂબતા હતા એ આંખોમાં હમેશા તારા
ઘેઘુર બનતો વાયરો વાતો ત્યારે અડકતો તને
આવતું મૃદુ હાસ્ય તારા અઘરો પર પાણી જેમ
છલકતો ઉમળકાભેર મને ભેટવા ઉન્માદ તારો હર્ષા દલવાડી(તનુ)

Gujarati Good Evening by હર્ષા દલવાડી તનુ : 111068582

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now