સમય નું ચક્ર સતત ફરતું રહે છે. ક્યારે કોનો સારો કે ખરાબ સમય આવી શકે એ નક્કી નથી હોતું. જે તમારા ખરાબ સમય માં તમારી સાથે રહે ને એવા લોકો ને હંમેશા યાદ રાખજો. કારણ કે સારા સમયે તો દુશ્મન પણ દોસ્ત બની જશે.

Gujarati Blog by parth : 111068576

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now