Gujarati Quote in Good Night by Sachin Ahir

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલશે મને.....

જો નઈ મળે તો ચાલશે પણ
એને જે જોઈએ એ નઈ મળે તો નઈ ચાલે...
મારી પાસે નઈ હો તો સુ થયું
મારી સાથે તો હોઈશ ને....

તારા વગર alone નથી રહેવાનો
તારી ચાહત ના દર્દ સાથે રહવાનો છું....
miss to એને કરાય જે ખોવાઈ ગયું હોય
તુતો શ્વાસ છે મારા હોવા છતાં કેમ ખોવાય....

તારી જે પસંદ છે એ તારી જાન છે
પણ મે જે આપ્યું એ મારા દિલ નું દાન છે...
મળી તો બધાને જાય છે બધું
પણ નઈ મળતું એને એનું માન છે....

-Mr.®adhe ®adhe

Gujarati Good Night by Sachin Ahir : 111068553
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now