એક ઓરડો...એમા શ્વાસ લેતો એક જીવ...ચીસો....જે ત્યાં જ ગુંજી ને ત્યાં જ મૃત્યુ પામે છે.. સાંભળે છે બધા જ એ ચીસો ને..પણ બહેરા બની અવગણે છે.. કારણ?સમાજ.... જોઇ ને પણ અંધ..એવો સમાજ... અને અંતે એક જીવ ત્યાંજ બઁધ ઓરડા માં જીવ ગુમાવે છે...એવી જ એક વાર્તા સાથે મારો ફરી એક નાનો પ્રયત્ન તમારાં સમક્ષ લાવી છું.. વાંચી ને પ્રતિભાવ જરૂર આપજો

હાય, માતૃભારતી પર આ વાર્તા 'ઉઝરડો' વાંચો
https://www.matrubharti.com/book/19862823/

Gujarati Book-Review by aateka Valiulla : 111068430
Shefali 8 year ago

definitely...

jd 8 year ago

saru che bhagavan kare k velan ni jaroor n j pade

aateka Valiulla 8 year ago

મારો અનુભવ નથી jd.....હા મારો હોતે તો પાક્કો વેલણ ઉઠાવતેં..આ તો દર્દ લખવાની હિંમત ની વાત કરુ છું કે એ અનુભવ થોડા થાયા હોઇ તો લખવાની હિંમત આવી જાઇ

jd 8 year ago

khud no anubhav jo aa hoi ne to advice che k belt tme bhale n paherta hoi pan velan rakho sathe to use kari sko..

aateka Valiulla 8 year ago

ક્યાંક ને ક્યાંક જોયેલા અને અનુભવેલાં પ્રસંગ માં થી મળી જાઇ છે હિંમત...

jd 8 year ago

aatlu badhu dard lakhvani himmat aave che kyathi?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now