સપના બધા મજબૂરનાં સાચા નથી થતા.
મૃગજળ નિહાળી હોઠ ભીના નથી થતા.
પાણી ઉપર આ લાકડી મારો નહીં વફા,
પાણી તણા બંધન કદી અળગા નથી થતા.
મુહમ્મદઅલી વફા

Gujarati Shayri by Rakesh Thakkar : 111068388

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now