ડૂમો ભરાઈ ગયો છે....
કઈ વાત થી હ્રદય ભારે થ્યું છે?
લાખ પ્રયત્ન છતા હૈયા ની વાત હોઠે નો આવે..
હૈયું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે...
છતા આંખ માં પાણી નો આવે...

English Thought by Chauhan Darshna : 111068333

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now