બહુ અજીબ હોય છે
આ શહેરો ની રોશની
અજવાળું હોય તો પણ
ચહેરા ઓળખવા મુશ્કેલ છે...

Gujarati Microfiction by Krishna Timbadiya : 111068330
Vasani Kalpesh 8 year ago

પણ માણસને રહેવું શહેરમાં જ ગમે છે.

Krishna Timbadiya 8 year ago

હા એ તો છેજ

Vasani Kalpesh 8 year ago

શહેરથી સુંદર છે ગામડું એ, જ્યાં લોકો રહે છે હળીમળીને.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now