વહેલી સવારે જ્યારે સુરજ ની પહેલી કિરણો
જમીન પર પડે છે
ત્યારે ધરતી આ શિયાળા માં
ધીરે ધીરે ધરતી ની ઠંડી ઉડાડે છે
પણ પહેલું કિરણ ધરતી પર પડે ત્યારે જોવાની મજા જ
અલગ છે ખેતર નાં શેઢે લીલા ઘાસ પર ઝાકર નાં પાણી
અને સુરજ નાં કિરણો એની પર પડે છે ત્યારે અલગ જ વાતાવરણ
થાય છે
એવું લાગે ભગવાન સાક્ષાત્ દર્શન આપતા હોય.