મારા વિશ્વ ની "વસ્તીગણતરી" કરું તો,
ફક્ત "પપ્પા" નામ ના "ગ્રહ" માં મારુ આખું,
"Universe" આવી જાય.
મમ્મી ની વાત નથી કરતો કારણ કે 'વસ્તીગણતરી'
માં આપણે ઈશ્વર ની ગણતરી નથી કરતા.?

Gujarati Shayri by Kapil Patel : 111068134

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now