કેટલાક અદાઓ ના દીવાના હોઈ ..
તો કેટલાક તમારા રૂપિયા ના દીવાના હોઈ ..
પણ
નથી મને તારા રૂપ નો મોહ કે નથી તારા રૂપિયા નો મોહ
અમને તો મોહ છે કે ખાલી તમે ખુશ રહો અને એ ખુશી અમારા લીધે હોઈ ...
બસ થોડા સ્વાર્થી છીએ કારણકે આ જિંદગી ચાલે છે તો તમારા લીધે
કેમ કે હર એક શ્વાસ પર તમારું નામ છે
? રાધે .. રાધે ?