પ્રેમ કરે તેને દુનિયા માફ નથી કરતી,

કોઈ એની સાથે ઇન્સાફ નથી કરતુ,

લોકો પ્રેમ ને પાપ તો કહે છે પણ

કોણ એવું છે જે આ પાપ નથી કરતુ...

Gujarati Shayri by Nitin Patel : 111068056

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now