કિતના અમીર હૈ તૂ મુઝે યે બતા નહીં,
દૌલત સે આદમી કા મૈં કદ નાપતા નહીં.
(તું કેટલો ધનવાન છે તે બતાવવાની તારે જરૂર નથી. તેની પાસે કેટલી સંપત્તિ છે તેનાથી હું માણસનું કદ માપતો નથી.)
-શ્રી ઋષિપાલ કેશોરામ ધીમાન ‘ઋષિ’

Gujarati Shayri by Rakesh Thakkar : 111067868
Mital Thakkar 8 year ago

કયા બાત હૈ!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now