“લાગણીઓ ની હત્યા ના આક્ષેપ કોના કોના પર લગાવું,
મને જ શોખ હતો સમજદાર બનવાનો!
કહ્યું 'તું જ્યોતિષો એ તને ડૂબવાની ઘાત છે ''દરિયા થી ખૂબ જ દૂર રહ્યો , તો લાગણીઓ માં ડૂબી ગયો .

Gujarati Shayri by Naranji Jadeja : 111067854

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now