*એટલા _નાના માણસ_ બનો*
*કે દરેક લોકો તમારી*
*સાથે બેસી શકે.*
*અને*
*એટલા _મોટા મનના_ *બનો કે જ્યારે તમે _ઊભા થાવ_*
*ત્યારે કોઈ _બેસી ના રહે._*
*જીવનમાં _'કાતર' નહી 'સોય'_ બનીને રહો....સાહેબ*
*કાતર_એક_માંથી_બે_કરે_છે*
*અને*
*સોય_બે_માંથી_એક_કરે_છે...!!!*
?? સુપ્રભાત ??
_રાધે રાધે_