अजीब तरह के लोग रहते हैं इस देश में…
.
.
.
.
.
.
.
.
.
.
.
लक्ष्मी तिजोरी मे तौ अच्छी लगती हैं पर कीसी कौख मे नहीं....!!!!!

Gujarati Shayri by Ketan : 111067771
Ketan 8 year ago

હા...જોકે હવે સમય સાથે વિચારો બદલાતા જાય છે ...પેલા કરતા ઘણો સુધારો થયો છે....

Simran Jatin Patel 8 year ago

હા ખરું કહ્યું..... અમુક ટોપિક એવા 6એ જેના વિશે સોચ્ બદલવા ની અને પબ્લિકમાં વાત કરવાની અને કોઈ ભેદભાવ વગર અમલ કરવાની જરૂર છે......

Ketan 8 year ago

કોણ છે તમારો...એક નોએક શિસ્ય...

Ketan 8 year ago

હા સાચી વાત છે...સોચ બદલવાની જરૂર છે...બધાએ

Simran Jatin Patel 8 year ago

મારો એક જ શિષ્ય ને હું એક એની જ ગુરુ...... ને મારો એ શિષ્ય સવાયો છે મારા કરતાં.....@ દેશની ગરીબી નું એક કારણ આ પણ હોય શકે.... k અહીં આવા અજીબ લોકો રહે છે..... જે દિલ અને સોચ્ થી ગરીબ છે.....

લ્યો બોલો...ગુરુજી થઈને તમને નો સમજાય સુ કહેવું ઇ....

Simran Jatin Patel 8 year ago

શું કહેવું કાંય સમજાયું નય.....

Ketan 8 year ago

સીમરણજી...કમેન્ટ ક્યાં...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now