સુંદર સ્વપ્નાં પ્રેમ ના સાકાર થઈ રહ્યા છે,
લાગણી ના પરપોટા દિલ દેવા આકાર લાઇ રહ્યા છે,
મળશે બે અતૃપ્ત આત્મા અનેક અંતરાયો પછી,
લાગશે એકમેકમાં ઓગળી બે હૈયા નિરાકાર થઈ રહ્યા છે,,,
વોરા આનંદબાબુ.. લખ્યા તારીખ...18/11/09...બુધવાર..11.45 P.M...
એક દિલોજાન મિત્ર હિમાંશુ ની સગાઈ ને દિવસે..