. ? *છળકપટ* ?
~:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::~
ભરી નજરે તારા પાડ્યાં આંસુ,
સુખ વહેંચીને કર્યો તને પોતાનો,
*છતાં છળકપટ કરી શું મળ્યું તને* ? ✍?
બીજા દુઃખ ભુલાવી તને પ્રેમ દીધો અપાર,
પોતાનાને ભૂલાવીને વહાલ કર્યો અપાર,
*છતાં છળકપટ કરી શું મળ્યું તને* ? ✍?
કરવા હતા ખોટા ખેલ, તો પ્રેમ જ કર્યો કેમ ?
બીજા જ ગમતા હતા,તો ભરોસો જીત્યો જ કેમ ?
સગ્ગા વહાલા કરતા અહેમિયત આપી વધારે,
હસવાનું ભૂલીને રડ્યા રડ્યા અમે તારી માટે,
*છતાં છળકપટ કરી શું મળ્યું તને* ? ✍?
મેલું હતું તારું મન આજે મને સમજાય ગયું,
સમજવામાં જ મારું બધું દૂર મારીથી ચાલ્યું ગયું.
ભરી નજરે તારા પાડ્યાં આંસુ,
સુખ વહેંચીને કર્યો તને પોતાનો,
*છતાં છળકપટ કરી શું મળ્યું તને* ? ✍?
*::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
ધવલ રાવલ
TRUST ON GOD
ચલાલા