Gujarati Quote in Good Night by Parl Manish Mehta

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેવી અજબ આ પહેલી
સુલઝાવી જાણે એ જીતી જાય
સૌથી મોટી જીત જ જિંદગી
જીવતા શીખી જાય એ મહાન
કેવી અજબ આ પહેલી!!!

જાન બની જાય જાનવર
દોસ્ત બની જાય દુશ્મન
વળી ક્યારેક પ્રિયતમા પત્ની
તો સખી પણ એ જ બને
કેવી અજબ આ પહેલી!!!

ગરીબ પોતાના પગે ઉભો થાય
તો કરોડપતિ રોડપતિ બની જાય
પરિસ્થિતિ ને સમય ખાય જાય
ક્યાં જિંદગી પતી જાય..
કેવી અજબ આ પહેલી!!!

--પર્લ મહેતા

Gujarati Good Night by Parl Manish Mehta : 111067681
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now