જુવોને આ સ્વીચબોર્ડ...
ઘરના એક ખૂણામાં એકલતા અનુભવતું હતું...
હવે નિરંતર ચાર્જરોની હૂંફ મળવાથી
સંબંધોનાં કનેકશનથી કેવું જોડાયેલું રહે છે...

Gujarati Blog by વનરાજ સિંહ પરમાર : 111067582

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now