દ્રષ્ટિ સિધી રાખ, દોડવાનું શરૂ કર, મંઝિલે પહોચી જઈશ,
દ્રષ્ટિથી જોવાનું રાખ, ઉઠવાનું વહેલું રાખ, મંઝિલે પહોચી જઈશ.
દુનિયા દ્રષ્ટિમાં છુપાયેલી હોય છે, જેવું જોવુ હોય તેવું જોઈ શકાય છે,
સારી દ્રષ્ટિવાળાને દુનિયા સારી, બાકી ખરાબને તો સારી પણ ખરાબ દેખાય છે.
- સંગીઅખિલ "અખો"