હું મારાં શબ્દો નાં પ્રેમ માં છું. કેમ શરમાઉં કહેવામાં? કેમકે, એનાં સહવાસ ની હૂંફ અનેં એનાં આલિંગન ની તડપ.. મારાં હ્દય નેં વિહ્વળ કરે છે,ત્યારે જ તો આ રચનાઓ નો જન્મ થાય છે. અનેં મારી હરેક પળ રોમેન્ટિક થાય છે.
પછી જ તો મારો પ્રેમ શબ્દો સાથે વધારે મજબૂત થાય છે.
મીસ. મીરાં.