Gujarati Quote in Good Morning by Naranji Jadeja

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યાં જોઉં ત્યાં સામે નજર આવવો છો આપ.
પ્રેમ ના પડછાયામાં હંમેશા યાદ આવો છો આપ.
મારા સ્વપ્નની દુનિયામાં રહો છો આપ.
મારી પાસે આવીને ને બંધ હોઠે હસો છો આપ.
મહોબ્બતના રસ્તે આવી તળફાવો છો આપ.
પ્રણય પુષ્પ આપી દુર ચાલ્યા ગયા છો આપ.

Gujarati Good Morning by Naranji Jadeja : 111067457
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now