@@@ એક વ્યક્તિ...2
એક વ્યક્તિ કે જેને એક વ્યક્તિ માટે એવી
અદભુત રચનાની રચના કરી કે એ સર્જન ના
મુક્કદ્દરમાં એ એક વ્યક્તિ ના હાથેજ વિસર્જન
લખાયેલું હતું... એ એક વ્યક્તિના હાથેજ એ
રચનાના અગ્નિસંસ્કાર લખાયેલા હતા... એ
રચનાની અગ્નિ જ્વાળાઓ અંબરમાં ઊંચે ચડી
પ્રેમરૂપી પરમેશ્વર ના ચરણ ને સ્પર્શ કરશે તો એ
વિધાતા પણ કદાચ પોતાના લેખ પર પ્રશ્ચયાતાપ ના
આંસુ વાહવાસે કે જે મિલન જગતનું અદભુત
મિલન બનવા જઇ રહ્યું હતું એને એણે પોતાની
જાતેજ રહેંસી નાખ્યું હતું...
-અલ્કેશ ચાવડા "અનુરાગ"
Download શબ્દ સંજીવની, to read latest update
Android:- https://goo.gl/eG8aKD