આજે થોડી વાત થઈ, થોડી નિરાત થઈ..
મિનિટ, કલાક વિતતા ગયા...
થોડી નિરાત ની અસર થોડી ઓછી થતી ગઈ...
અે ચોવીસ કલાક ના બધા જ કલાક પૂર્ણ થવા ની રાહ જોતી ગઈ....
નવો દિવસ,નવા સમય ની રાહ જોતી ગઈ...
સમય નજીક આવતો ગયો..
હું વાત કરવા ની રાહે ખુશ થતી ગઈ...
અંતે હું ખૂબ ખુશ થઈ ગઈ...
કેમ?
આજે થોડી વાત થઈ, થોડી નિરાત થઈ....