કડવી ગોળીને  ગળવાની હોય,
ચગળવાની ન હોય,
વેદનાને તો- 
વીસરવાની હોય વાગોળવાની ન હોય..!

Gujarati Whatsapp-Status by Rakesh Thakkar : 111067186

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now