ખ્વાહીશ નથી એવી કે મશહુર થઈ જાવ,,
.
.
.
.
.
.
.

બસ, તમે ખાલી ઓળખો છો એજ કાફી છે.....

Gujarati Shayri by Ketan : 111067118
Ketan 8 year ago

હા હવે બરોબર...પોટલું...હાહાહા

Simran Jatin Patel 8 year ago

ટોપલું ન ગમે તો પોટલું રાખો......

Ketan 8 year ago

એને ટોપલું કેવાય એમ...હાહાહા

Ketan 8 year ago

અચ્છા.

Simran Jatin Patel 8 year ago

જેન તમે લઈ ને ચાલો છો એ ટોપલું અને બસ તમે તો કહ્યું કમેન્ટ માં.......

Ketan 8 year ago

હાહાહા....કયું ટોપલું....કઈ બસ....સીમરણજી

Simran Jatin Patel 8 year ago

બસ નથી દેખાતી..... એન્ડ ટોપલા માં શું છે.....ખાવાનું....?

Ketan 8 year ago

સીમરણજી....dp માં એક ભાઈ એની યાદો ના સહારે જાય છે ક્યાંક બસ...આનાથી વધારે તમે ખુદ dp મોટુ કરીને જોઈલો અને જાણી લો...

Simran Jatin Patel 8 year ago

તમારા dp વિશે જણાવો...... કેતનજી......મારી એક ખ્વાહિશ છે તમે પુરી કરો એ જ કાફી છે.....

Ketan 8 year ago

હા ઇ વાત સાચી....આપણું તો નામ છે...ગામડે ગામડે...હાહાહા

Vaidehi 8 year ago

તમે એમ ય મશહૂર જ છો વગર કયે????

Ketan 8 year ago

દાદીમા ભાવેશભાઈ ખુદ પકાવ છે તો જોક એવાજ હોય એના...હાહાહા

Ketan 8 year ago

વેઇડીજી...તમે બધા...હાહાહા

Bhavesh 8 year ago

ha to hamna ketanbhai kacha joke laine avse minjai su gaya

Ravina 8 year ago

please ભાવેશ એક દિવસ માં હું આટલા બધા પકાવ જોક ના સાંભળી શકુ... કોઈ હદ હોય...

Bhavesh 8 year ago

taye kyone ketanbhai nana hata tyare me kidhu ketanbhai na friend to poliyo na tipa vala dodya hata

Ravina 8 year ago

હાહા.. ભાવેશ... પુત્ર ના પારણા માં... કેતન બચપણ થી જ ફેમસ છે...

Bhavesh 8 year ago

are રાજકોટ ma nam api khetala apa e ketanbhai na friend chhi to cha na kitla lai dode etla to mashur chho bhai

Vaidehi 8 year ago

su vat che kon che e khus nasib

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now