Gujarati Quote in Religious by હર્ષા દલવાડી તનુ

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વ્હાલા ને વ્હાલ હોય તો પણ એ રિસાય છે
જો ને ખુદા તારી કરેલી રચના પર તારા બંદા
એકબીજા થી કતરાય છે.
સુંદર ગઝલ જેવો બગીચો છે આ દુનિયા તારી
પોતાની ઈચ્છા માટે જો ને ખુદા તારા બંદા એકબીજા
પછાડવા ખોટા કામ કરે છે.
માને છે નસીબ નું લખેલું થાય પણ ઉચ્ચ હોદ્દો પમવા
પરિશ્રમ છોડી જો ને ખુદા તારા બંદા એકબીજા ને
તંત્ર થી કાપે છે.
તને યાદ કરવા માટે સમય નથી કોઈને પણ
જો ને ખુદા તારા બંદા એકબીજાને જોઈને પોતાના
નસીબ ને કોશે છે
હર્ષા દલવાડી(તનુ)

Gujarati Religious by હર્ષા દલવાડી તનુ : 111067116
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now