The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એક છોકરો છોકરી ને જોતા જોતા થાંભલા સાથે ભટકાયને બાજુના ખાબોચિયામાં પડી ગ્યો...બધા એને જોઈને હસવા લાગ્યા.. . . . પણ મને હસવું ન આવ્યું...હવે હું નહાવા જાવ છું...???
Hahahaha..
વાયગુ વાયગુ કરીને...વધારે દુખે છે...હાહાહા
સો sad??? અમને બવ દુઃખ થયુ હો કેતન તમને વાયગુ
જોતા જોતા જોલા આવી ગયા !?
વેઇદીજી...દુખે તો ખરીને....અચાનક પળી તો
સાચું...તીર્થભાઈ
अब पछतानेसे क्या होगा जब चिड़िया छुप गई खेत !☺
કેતન શિયાળા મા વાગે એટલે બવ દુખે ???તમને કેવું છે
હાહાહા....
થાય ભાઈ થાય ! बिल्ली रास्ता काटेंगी तो अकस्मात तो होगाही ।
થાય ભાઈ થાય ! બિલ્લી રસ્તા કતેનગી
તીર્થરાજ સિંહ...બોવ નથી લાગ્યું....બસ થોડાક હબાકા નીકળે છે...
hahaha???????
વેઇદીજી...હાહાહા
અમીતાજી...ભૂલ થાતા થય ગઈ....હાહાહા..
એવું નથી જગડુશા...મેં તો જરાકજ જોયું ...ત્યાં તો થાંભલો ક્યાંથી આડો આવી ગ્યો કાઈ ખબર નો પયડી...
ketanbhai jaju vagyu to nathine?
haha ketan???
ketanbhai nahi lidhu ?? aa thandi ma bhare pade ho aavii bhulo karvi !!
ધ્યાન તો રયે 6 પણ ના રાખવાની જગ્યાએ એટલે..એવું થાય......?????
ક્યારેક ધ્યાન ન રયે તો ભટકાય જવાય....એમાં લખણ ની ક્યાં વાત આવે...
કહેવત 6 તમને લાગુ પડે 6.....
લાખા ભાઈ કોણ વળી...હાહાહા
હાલવામાં ધ્યાન રાખતા હોય તો.....પણ હાં કાં લખણ ન ભૂલે લાખા.....???????
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser