એ દોસ્ત ભાર એવો આપજે કે
હું ઝુકી ના શકું...
અને
સાથ એવો આપજે કે હું મુકી ના શકુ...

કોઈ એ મને પુછ્યું શું કર્યું આજ સુધી ???

મે હસીને જવાબ આપ્યો વ્હાલા
બઘું જ કર્યું છે પણ કોઈ ની સાથે
દગો નથી કર્યો...

સુપ્રભાત વ્હાલા મિત્રો....?

Gujarati Good Morning by Sachin Patel : 111067083

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now