ટેવ છે એને પ્રથમ માપશે ને તોલસે
ખુશ થશે તો પ્રેમનું આખુ આકાશ ઢોળશે
નામ ઈશ્વરનું ખરેખર યાદ ક્યાં છે કોઈને?
પૂછશો તો મંદિરોના નામ ખડખડ બોલશે
ઓ મદારી દૂધ શીદને પાય છે તુ નાગ ને
તુ મલાઈ આપીશ તો માણસો પણ ડોલસે

Gujarati Shayri by bharat vinzuda : 111067063

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now