ઠંડી ની અસર તો બધે વર્તાય જ છે... લાગે અમારા પરિવાર માં પણ ઠંડી ની અસર થઈ છે... હાથ માં ગ્લોઝ પેરી ને type કરતા નથી ફાવતું કે શું!
કે પછી વ્યસ્તતા ની હરીફાઈ માં ઉતર્યા છીએ! હાહા..
પરિવાર માં આખા દિવસ ની હાજરી ક્યારેય અનિવાર્ય નથી.. પણ હા હાજરી જરૂરી ખરી...ક્યારેક હાઉકલી કરતા રેવું પડે!
ચલો ઠંડી ઉડાડો.. ને ગેરહાજર લોકો ને ગોતી ને જમા કરવો.. હાહા... good morning...
#missing my mb family