Dhara Visariya 8 year ago

no its ok potani vaat mukvano badhane sarkho adhikar che ane em pan charcha karya pachij vicharo vadhare vikse

ABC 8 year ago

sorry ! Dhara ji ! હું તમારી પોસ્ટ નો વિરોધી નથી. તમે તો ફક્ત જે હકીકત છે તે દર્શાવી છે. પરંતુ મારું કહેવું છે કે આપણે સૌ આ હકીકત નથી જાણતા? આમજ negative થઈ ને બેઠા રહીશું તો પરિસ્થિતિ ક્યારે બદલાશે. માટે મેં comment કરી હતી. Sorry again મારા આ behaviour માટે !

Dhara Visariya 8 year ago

khub khub aabhar ?

Dhara Visariya 8 year ago

khub khub aabhar ?

ABC 8 year ago

હા, સહમત છું હું તમારી આ વાતથી.પરંતુ આવું ક્યાં સુધી? આપણે બીજાને તો બદલી નથી શકતા. પરંતું આપણે આપણી આસપાસ કોઈ બદલાવ ઇચ્છતા હોઈએ તો તેના માટે પહેલ આપણાથી કરી શકાય. અને એટલે જ હું અહીં કહું છું કે હું ભવિષ્યમાં લોકોને મદદરૂપ થવા પ્રયત્નશીલ રહીશ.

Dhara Visariya 8 year ago

bilkul Tirthraj singh aa vaat ma vandho ej che ke khabar badha ne che pan jyare A sthiti tamari samaksh aave tyare aapne pan potane modu na thay ej pelu vichariye chiye

ABC 8 year ago

ખરી વાત છે ધારાજી! પરંતુ ક્યાં સુધી આપણે માત્ર ફરિયાદો જ કરતા રહીશું પરિસ્થિતિ બદલવા આપણે પણ આગળ આવવું પડશે; આપણે પણ લોકોને મદદ કરતા શીખવું જોઈશે.

Vasani Kalpesh 8 year ago

બિલકુલ સાચી વાત છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now