' વ્યકિત '
ના સ્વીકાર સાથે સંબંધ ની
શરૂઆત તો થઇ જાય
પણ જયાં સુધી
' વ્યકિતત્વ '
નો સ્વીકાર ના થાય ત્યાં સુધી
સંબંધ મધુર બનતો નથી...!

Gujarati Good Night by વનરાજ સિંહ પરમાર : 111066817

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now