એક ના એક વ્યકિત ની સાથે સપનાં જોવા,તેને ડેટીંગ કરવું અને એજ  વ્યકિત ના પ્રેમ માં પડવાં ની મજા અને એકની એક વ્યકિત સાથે જીંદગી રુપી પોથી માં તેને સપના ને વચનો રુપી રંગ થી ભરીને રંગીન કરવા ની મજા એટલે પણ લગ્ન"

-શૈમી પ્રજપતિ

English Shayri by Shaimee oza Lafj : 111066783

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now