હકીકત મા મળવાનું નો થાય....
પરોક્ષ સ્વરૂપે મળવાનું મન થાય....
પણ વારો આવ્યો નસીબ નો....
સ્મરણ પણ નો થાય....
વાંક હતો નસીબ નો...
શિક્ષા પ્રિય પાત્ર ને થાય....
આ બધી મુંજવણ માં...
મુલાકાત, નસીબ અને સમય પણ જાય...
અંતે સવાલ અે જ મળવાનું મન થાય...

English Thought by Chauhan Darshna : 111066704

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now