The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જીન લડકીયો કી 150 સેલ્ફી મેસે એક ભી સેલ્ફી અચ્છી નહિ આતી... . ... . વો dp મેં ફૂલો કી યા છોટે બચ્ચો કી ફોટો લગાતી હે...???
hahahahaha......
સેલ્ફીજી....હું તો સીધું મોઢું રાખીનેજ પાળુ છું...વાંકા બાંગા આપણને ન ફાવે...
ગુગલબાબા પાસે થી ...હાહાહા...અને નિરીક્ષણ નય બધા એમજ પાડે છે...ભટ્ટજી
ne...aa dp ma pink pink popat kya thi lai aavya....??
hahaha....@ktan ji...khava to joii e j ne....@mane lage 6e tame vaka moda kari ne badha nu nirixan j karta haso...aa kevi rite selfi pede pelu kevi rite selfi pade...nai...??
aapde સીધા મોઢે પાડવાનો
બધાય એવી રીતેજ પાડતા હોય...વાંકા મોઢા રાખીને...
કોને કીધું કે સેલ્ફી એમ વાંકા મોઢા vali જ પડે...
તિયાજી....તમારા જેટલા વાંધા તો નથીજ...હાહાહા
દાદીમા....કુછ ભી નય ....આ એકદમ સાચી વાતછે...હાહાહા
ભટ્ટજી..મારી સેલ્ફી તો જોરદાર આવે છે....અને તમારી જેમ ખાવા પીવાની dp મૂકે તો કાંઈ વાંધો નથી...
હાહા... કુછ ભી..
hahaha......potani selfi sari nai aavti hoy etle...6okri o dp muke emay tamne problem thyo.....??? hee.....?? @ktan ji....
amita di @ketanji ne badhi vate vandha j hoi ... complain box che ...
વેઇદીજી....દોઢ અઢી કાઈ નય...હું ખાલી ડાહ્યો છું...હાહાહા
ભાવેશભાઈ પ્રાર્થના કરો કે આવીજ આઝાદી મને પરણ્યા પછી પણ મળે...હાહાહા
સેલ્ફીજી...વાંકા બાંગા મોઢા કરીને સેલ્ફી પાડવી ઇ કાઈ આર્ટ કેવાતું હશે કાઈ...હાહાહા
અમીતાજી...ચિનગારી નય...ખરેખર તિયા કોકની બેબલી નો ફોટો મૂકે છે....એ સારું થોડું કેવાય...હાહાહા
amitaજી.. કેતન દોઢ ડાહ્યા છે also નારદ મુનિ એટલે કાઈ બાકી નો રે
હાહા આખરી દિવસો?? મજા આવશે જ્યારે તમારા એ આવસે
na evu nathi amitaji, ketanbhai have parnva layak thay gaya chhe, પરણિત purush pachhi chupj re eno tene khyal chhe , etle te tena akhri divaso mani rahya chhe azadina, etle manva dyo koi dukh na lagado
art j કહેવાય તમારી સારી પાડીને મૂકો તો ખબર પડે કે આવડે છે કે નહિ
કેતન, તમને ચિનગારી ચાંપવાની બહુ શોખ હો..એમાં ય tiya આવી મસ્ત બેબ્લી મૂકી છે તે તમને શું વાંધો પડ્યો.. પણ બાકી હસવાની ને મજા રતમારી જોડે જ હો
ના હો હું કોઈને બાટલા માં ન ઉતારું....આપણે સીધા ને સિમ્પલ માણસ છીએ...
એટલેજ ભાવેશભાઈ તમને થોડોક અનુભવતો છેને...તમને ફાવે કેમ બચવું...હાહાહા
લોકોને બાટલામા ઉતારવા મા કેતન master છે??
na bhai mare ghare ek chhe ene samjavi didhu chhe, aag k ladies na bahu chala na karay, etle apne sidha patej chali
ભાવેશભાઈ...મારા બદલે તમે યુદ્ધ કરો...
વેઇદીજી...તો તો કહીજ દયો...અમથુય મેં લેડીસુ ને મારામારી કરતા નથી જોઈ....આજે જોઈ લવ...હાહાહા
dhire dhire યુધ્ધ potani disha taraf agal vadhi rahyu chhe??
hamna me kai kahis to ahiya jetli ladies e mane marse ane tame eni maja leso ena karta me kai bolu nai ???
વેઇદીજી...બરોબર કીધી ને...વાત...હાહાહા
???? su vat kahi didhi ketan????
સેલ્ફી પાડવામાં આર્ટ સેનું વળી...
સેલ્ફી પડતાય આવડવું જોઈએ ને...એ આર્ટ જ ના હોય છોકરામાં
atyre nathi pela kadach evu j hatu ....
ક્યાં છોકરા ની છે...જોવો ડોરા કાઢીને...ચાંદ વાળી dp છે...હાહાહા
ha tame to છોકરાની જ મુકો ખાલી ...
ભલે સારી ન આવે...અમે તમારી જેમ કોઈની ક્યુટ છોકરી ની dp નથી મુકતા...હાહાહા
હા ભાવેશભાઈ...ભલે થય જાય યુદ્ધ...હાહાહા
chokra ne shelfi j sari na Ave એટલે
tamare ketanbhai a post muki વિશ્વ યુધ્ધ chalu karvu lage
છોકરાંવ ને એવી dp કે સેલ્ફી ના બોવ મોહ નય ને...એટલે...હાહાહા
em evu? and છોકરાની સારી ન આવે તો એ તમારા જેવા dp રાખે નહિ???
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser