રમત રમત માં વાત થઇ ગઇ,

કાલે જોયા ને આજે મુલાકાત થઇ ગઇ..

હમણાં જ થઇ હતી હજુ તો પ્રેમ ની સવાર,

પળભર માં જ તો જુઓ ને રાત થઇ ગઇ...

Gujarati Shayri by Nitin Patel : 111066594

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now