ઘરવાળી કયે છે કે..

પીવાનું મુકી દયો...

તમને મારા સમ છે...!

ને ભાઈબંધ કયે છે કે...

પીવુ તો પડશે જ...

નકર ભાભીના સમ...!

કરવું શું....?

?

અહીં કવિ મુંઝાણો છે...

અને 31 માથે છે...! 1 parnel purush ni vedna??

Gujarati Jokes by naresh patel : 111066549
naresh patel 8 year ago

vaidehi bilkul nai im single&happy

Vaidehi 8 year ago

tamare evu nathi ne????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now