પરિણામ ની રાહે છું....
મુંઝવણ માં છું....
ગભરાહટ રૂપી સમય માં છું....
પૂર્ણ સમજણ માં પણ અણસમજ છું....
શું થશે? અેના જવાબ ની રાહે છું....
બસ સારા પરિણામરૂપી સમય ની રાહે છું...

English Thought by Chauhan Darshna : 111066394

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now