વતનમાં મારાં છે માત્ર ઢેફાં અને ઝાંખરા
થાય છે માત્ર કપાસ, ચણા અને જીરા
યુવાન હૈયું રાહ જોવે મેળા વ રાણા નો,
આ છે મારો ચિતાર વઢિયાર મલકનો...

ઠાકોર સુરેશ..માંડવી

Gujarati Microfiction by Suresh Thakor : 111066391

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now